<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ભરઉનાળે મનપાનો પાણી કાપઃ કાલે પાંચ વોર્ડના હજારો લોકો રહેશે તરસ્‍યા

કોલેજવાડી, નિધિ કર્મચારી સોસા., બેકબોન, શાષાીનગર અજમેરા, ગોકુલધામ તથા આંબેડકરનગરના વોર્ડ નં.૮, ૧૦, ૧૧, ૧૨ તથા ૧૩ના વિસ્‍તારોમાં પાણી નહિ મળેઃ તંત્રની સતાવાર જાહેરાત

રાજકોટ તા.૭: પ્ર-મોન્‍સુન કામગીરી અંતર્ગત વેસ્‍ટ ઝોન અને સેન્‍ટ્રલ ઝોનના વોર્ડ નં.૮(પાર્ટ), ૧૦(પાર્ટ), ૧૧(પાર્ટ), ૧૨(પાર્ટ), ૧૩(પાર્ટ)ના વિસ્‍તારોમાં કાલે મંગળવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ પ્રી-મોનસુન કામગીરી હેઠળ વેસ્‍ટ ઝોન હસ્‍તકના મવડી(પુનીતનગર) પમ્‍પીંગ સ્‍ટેશન પર સમ્‍પ સફાઈની કામગીરી હાથ ધરવાની હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના વેસ્‍ટ ઝોન અને સેન્‍ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ નં.૮(પાર્ટ), ૧૦(પાર્ટ), ૧૧(પાર્ટ), ૧૨(પાર્ટ), ૧૩(પાર્ટ)ના વિસ્‍તારોમાં તા.૮ ને મંગળવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે.

કયા કયા વિસ્‍તારમાં અસર

વોર્ડ નં.૮માં રામધામ, ન્‍યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્‍લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂદેવ પાર્ક.

વોર્ડ નં.૧૦માં જય પાર્ક, સ્‍વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-૧, સત્‍યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિ સોસા.

વોર્ડ નં.૧૧માં ગોવિંદરત્‍ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન, વલ્લભ વિધાનગર, આર.જે.બગલો, ગોવિંદ રત્‍ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડી ગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજ ભૂમિ.ભવનાથ પાર્ક, પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસા., પ્રિયદર્શની સોસા., ગીરનાર મજુર કોલોની, રાજદિપ સોસા., અર્જુન પાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્‍યાણ પાર્ક, રામ પાર્ક (નાનામવા), રામ પાર્ક (મવડી), શાષાીનગર અજમેરા, અલય પાર્ક-(એ) અને (બી), તિરૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્‍વર ગોલ્‍ડ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીન પાર્ક, સોરઠીયા પાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્‍યામ સોસા., શિવમ પાર્ક, ગ્રીન સીટી, કૈલાશ પાર્ક, એન્‍જલ પાર્ક, અવધ પાર્ક, મધુવન-(૧) અને (૨), કાવેરી પાર્ક, બીડીપતી સોસા., તુલશી પાર્ક, આલાપ રોયલ પાર્ક, અવધ રેસી., અવધ ફલેટસ, કે.ડી.પાર્ક, જયનારાયણ પાર્ક, ભોજલરામ સોસા., ક્રિષ્‍ના પાર્ક-૧૫૦ ફુટ રીંગ રોડ, ક્રિષ્‍ના પાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાન પાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્‍તુરી રેસી., કસ્‍તુરી એવીઅરી, સહજાનંદ પાર્ક-(૧), જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસ)

 વોર્ડ નં.૧૨માં ગીરનાર સોસા, વિનાયક નગર, શ્રીનાથજી સોસા., ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્‍ણુ નગર, જલાજિત સોસા., સાઈ સોસા., જલારામ મધુરમ સોસા., ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., અવધ, સરસ્‍વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમળત વાટિકા લક્ષમન જૂલા, આસ્‍તા રેસી. ભવાની નગર, સમળદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી, શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્‍ન, શ્‍યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્‍કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર, પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ,  સતનામ કર્મચારી સોસા., નંદનવન ૪૦ ફુટ રોડને લાગુ સોસાયટીઓ, મવડી,  શ્રીનાથજી, અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ મેઇન રોડ, જલજીત મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ, આકાશદિપ સોસા., ગોકુલધામ, દ્વારકાધીશ સોસા., વિનાયક સોસા., ગીરનાર સોસા., જે.કે.પાર્ક, રાણી પાર્ક, પટેલ પાર્ક, શકિતનગર, જશરાજનગર, મીત હાઇટસ, ગોવિંદરત્‍ન સોસા., આસ્‍થા સોસા., આર્યમાન સોસા.,વિગેરે મવડી પોકેટને લાગુ વિસ્‍તારો તથા વોર્ડ નં.૧૩માં આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર (પાર્ટ) સહિતના વિસ્‍તારમાં અસર થશે.(૨.૨૪)

(4:10 PM IST)