<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

નિરવ રૂપારેલીયાનું નવું સોપાનઃ કાલથી 'મુંબઇ મહારાજા વડાપાંવ' શોપ નો પ્રારંભ

દાબેલી, વડાપાંવમાં વિવિધ ફલેવર્સની રેન્જઃ સ્વાદપ્રેમીઓને ઘેલું લગાડશે

રાજકોટઃ આવતીકાલે તા.૧ર શનિવાર હનુમાન જયંતિના પાવન અવસર પર રાજકોટના યુવાન નિરવ રૂપારેલીયા, પુજા નિરવ રૂપારેલીયા દ્વારા રોયલ એન્કલેવ, સાધુવાસવાણી કુંજ રોડ પર શિવાલય ચોક પાસે, ન્યુ રેલનગર, રાજકોટ ખાતે મુંબઇના પ્રખ્યાત 'મુંબઇ મહારાજા વડાપાંવ' શોપનો પ્રારંભ થશે.

તેઓ જણાવે છે કે મુંબઇ મહારાજા વડાપાંવની લાંબી ફુડ રેન્જ રાજકોટના સ્વાદ શોખીન લોકોને અવશ્ય ઘેલું લગાડશે. ઓર્થેનન્ટીક ટેસ્ટના વડાપાંવ અને દાબેલીની અલગ અલગ વેરાયટી ખાસ રીતે બનાવવામાં આવી છે. આ ઉપરાંત દાબેલી, વડાપાંવ ફલેવર્સની રેન્જ સાથે અને દાબેલી નામી કંપનીઓ જેવો જ ટેસ્ટ આવશે.

નિરવ રૂપારેલીયા 'મુંબઇ મહારાજા વડાપાંવ'નું નવું સોપાન શરૂ કરવા બદલ નિલગીરી ડેવલપર્સ, યશરાજ પ્લાસ્ટો પોલીમર્સ, ઉમાવંશી દાબેલી, યામી મંડપ સપ્લાયર્સ, સાગર ઇલેકટ્રીક, સદગુરૂ પેકેજીંંગ, રઘુકુળ યુવા ગૃપ, જલીયાણ કુટીર ગૃપ, મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવાઇ છે.

તસ્વીરમાં નિરવ રૂપારેલીયા (મો.૯૪૭૪૩ ૩૯૩૩૯), ભાવિકભાઇ રૂપારેલીયા, મેહુલભાઇ, જસાણી, ભાવેશભાઇ રૂપારેલીયા, રાજભાઇ પલાણ, હિરેનભાઇ અનડકટ, યજ્ઞેશભાઇ પોપટ નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)

(4:21 PM IST)