તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 12th April 2025
મારૂતિનંદન હનુમાનજી મંદીરે ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ, બટુક ભોજન

રાજકોટઃ અહિંના નંદનવન-૧ ખાતે આવેલ મારૂતિનંદન હનુમાનજી મંદીરે હનુમાન જયંતિ નિમીતે ધ્વજારોહણ, બટુકભોજન, મહાઆરતી, મહાપ્રસાદ તથા દિપમાળાના કાર્યક્રમો યોજાએલ.આયોજનમાં વિપુલભાઇ ઘીયાળ, શૈલેષભાઇ કાછડીયા, વિપુલભાઇ બાવળીયા, વિપુલભાઇ ખાંડીવાળ, મનીષભાઇ પીપરવા, વિજયભાઇ રાછડીયા, વિઠ્ઠલભાઇ તોગડીયા, નટવરલાલ,જીત ઘીયાળ, જીત વઘાસીયા, મીત બાવળીયા, રુદ્ર પીપરવાએ જહેમત ઉઠાવી હતી.
(2:49 PM IST)










