News of Saturday, 12th April 2025
અકિલા ન્યુઝ : શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવના પાવન પ્રસંગે શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ભગવાન શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય શોભાયાત્રા રાજકોટના રાજ માર્ગો પર નીકળી, જય શ્રી રામ, જય શ્રી હનુમાનના લાગ્યા નારા, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(6:10 PM IST)










