News of Monday, 14th April 2025
રાજકોટ માર્કેટયાર્ડમાં જીરુ અને વરીયાળીના સૌથી ઉંચા ભાવ બોલાયા : જાણો અન્ય જણસીની આવક અને ભાવની વિગત

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
રાજકોટ માર્કેટિંગયાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ 1350થી 1527,
ઘઉં લોકવન 480થી 520,
જુવાર સફેદ 600થી 800,
તુવેર 1200થી 1500,
ચણા સફેદ 1300થી 2250,
મગ 1070થી 1960,
એરંડા 1100થી 1179,
અજમો 1500થી 2200,
વરીયાળી 2000થી 2420 અને
જીરુ 4021થી 5000 જોવા મળ્યો છે.

(1:53 PM IST)










