<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ડો.બાબાસાહેબ આંબેડકરજીના ફોટાઓનું પ્રદર્શન

 

રાજકોટઃ ભારતરત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની આજરોજ જન્‍મજયંતિએ તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી સહિતના કાર્યક્રમો યોજાયા છે. ત્‍યારે અહિં સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે ડો.આંબેડકરજીની પ્રતિમા પાસે તેઓના ફોટાઓનું પ્રદર્શન પણ યોજાયેલ હતું.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:32 PM IST)