News of Tuesday, 15th April 2025
વોર્ડ નં.૧૮માં ગંગા જમુના અને ભક્તિધામ સોસાયટીમાં ડામર કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૮માં ગંગા જમુના અને ભક્તિધામ સોસાયટીમાં ડામર કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મનહરભાઈ બાબરીયા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, દક્ષાબેન વાઘેલા, વોર્ડ પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મીતેશભાઇ બોરીચા, મુન્નાભાઈ જોગરાણા, કાળુભાઈ સરપંચ, દિનેશભાઈ લીંબાસીયા, યોગેન્દ્રસિંહ રાણા, પંકજભાઈ દોંગા, ધર્મેશભાઈ કિહોર, સંજયભાઈ બારસીયા, અનિલભાઈ જોશી, હિમાંશુભાઈ રાજ્યગુરૂ, રાકેશ સિંગ, કેવિન વરસાણી, દિપકભાઈ ટાંક, વિનુભાઈ વનારિયા, નિલેશભાઈ વિરડીયા, મનોજભાઈ સોલંકી, નિલેશભાઈ સોલંકી, આશાબેન ગોહિલ, સોનલબેન સોમૈયા, ઉર્મિલાબેન ગોંડલીયા, દેવાંશીબેન ગજેરા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
(2:44 PM IST)










