<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ડો.આંબેડકરજીની પ્રતિમાને મુસ્‍લિમ આગેવાનો દ્વારા પુષ્‍પાંજલી

 

રાજકોટઃ સંવિધાનના ઘડવૈયા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્‍મજયંતિ પ્રસંગે રાજકોટ શહેરના મુસ્‍લિમ આગેવાનો દ્વારા હોસ્‍પીટલ ચોક ખાતે આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરેલ હતા.જેમાં હબીબભાઇ ગનીબાપુ કટારીયા, અમીનભાઇ  મીરા, આસીફભાઇ ખોખર અહેમદભાઇ બેલીમ, સીદીકભાઇ ચૌહાણ, રહીમભાઇ કટારીયા તથા યુસુફભાઇ ગનીબાપુ કટારીયા હાજર રહ્યા હતા.(

(4:00 PM IST)