<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ડીસીપી જગદીશ બાંગરવા ઘટના સ્‍થળે પહોંચ્‍યાઃ લોકોની આક્રોશ સાથે રજૂઆત

અકસ્‍માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજતાં લોકોના ટોળા રોષ સાથે એકઠા થઇ ગયા હતાં. ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ પહોંચી લોકોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. લોકોએ, મહિલાઓએ રોષ સાથે રજૂઆતો કરી કરી હતી. (ફોટોઃ અભિજીત બગથરીયા) (

(3:57 PM IST)