<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

લેન્‍ડ ગ્રેબીંગ : ૯૦ કેસોની સમીક્ષા : ૧ સામે ફોજદારી

રાજકોટ, તા., ૧૬ : રાજકોટ કલેકટરની અધ્‍યક્ષપદે આજે લેન્‍ડ ગ્રેબીંગ કમીટીની બેઠક મળી હતી, જેમાં ૯૦ કેસો અંગે સમીક્ષા કરાઇ હતી, પ૦ થી વધુ અરજદારોને રૂબરૂ બોલાવાયા હતા, ૯૦ કેસોમાંથી ૧ સામે ફોજદારી કરવાનો નિર્ણય લેવાયો હતો, ઘણા કેસોમાં સમાધાન થયું છે, ૩ થી ૪ કેસો પેન્‍ડીંગ રખાયા છે, અન્‍ય કેસો ઉડાડી  દેવાયા છે. (૪.૩૨)

(4:08 PM IST)