News of Wednesday, 16th April 2025
રાજકોટ માર્કેટયાર્ડમાં 100 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઇ : એક મણના 610 થી 830 રૂપિયા ભાવ બોલાયો
ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે.

રાજકોટ તા.૧૬ : રાજકોટ માર્કેટયાર્ડમાં 100 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઇ છે.સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(4:50 PM IST)










