<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટના ભીલવાસ ચોક સ્થિત બેંક ઓફ ઇન્ડિયામાં લાગી આગ, ફાયર ટિમ ઘટના સ્થળે, આગના ધુવાડાના કારણે ફાયર કર્મચારીઓને ઓક્સિજન માસ્ક પહેરી અંદર જવાની ફરજ પડી, આગ સામાન્ય, ફાયર ટિમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(8:17 PM IST)