News of Wednesday, 23rd April 2025
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા રવિવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા

રાજકોટઃ સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે શ્રી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથામાં ૧પ દંપતીઓ બેસી પુજા અર્ચના કરવામાં આવશે. શ્રી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું શાષાીજી શ્યામભાઇ મહેતા ડોડીયાવાળા કરશે.
આ કથામાં બેસનાર દંપતીઓ નવીનભાઇ ચુનીલાલ પાટડીયા,ઉર્મિલાબેન નવનીતભાઇ પાટડીયા, જયંતિલાલ કનૈયાલાલ પાટડીયા, જયોતિબેન જયંતિલાલ પાટડીયા, જીજ્ઞેશભાઇ નટવરલાલ વાગડીયા, શ્વેતાબેન જીજ્ઞેશકુમાર વાગડીયા, મિલનભાઇ મનસુખભાઇ પાટડીયા, હસ્મિતાબેન મિલનભાઇ પાટડીયા, કલ્પેશભાઇ હસુભાઇ પાટડીયા, રીટાબેન કલ્પેશભાઇ પાટડીયા, દિલીપભાઇ મોહનલાલ પાટડીયા, સરોજબેન દિલીપભાઇ પાટડીયા, હિતેનભાઇ વિનાયકલાલ પાટડીયા, પુજાબેન હિતેનભાઇ પાટડીયા, વિનુભાઇ લાલજી વાગડીયા, પુજાબેન વિનોદભાઇ પાટડીયા, ઘવલભાઇ પ્રતાપભાઇ પાટડીયા, પુનમબેન ધવલભાઇ પાટડીયા, સુનિલભાઇ અમૃતલાલ ફિચડીયા,જીજ્ઞાબેન સુનિલભાઇ ફિચડીયા, વિશાલભાઇ શાંતિલાલ રાણપરા, જાહનવી વિશાલ રાણપરા, ભાવિકભાઇ મુકેશભાઇ પાટડીયા, હેતલબેન ભાવિભાઇ વાગડીયા, સંદિપભાઇ ભરતભાઇ જડીયા, પુજાબેન સંદિપભાઇ જડીયા, ચંદ્રેશભાઇ શાન્તિલાલ આડેસરા, દિપ્તીબેન ચંદ્રેશભાઇ આડેસરા, પિયુષભાઇ કાંતિભાઇ રાણપરા, ચેતનાબેન પિયુષભાઇ રાણપરા, સંદિપભાઇ સુરેશભાઇ પાટડીયા, રોશનીબેન સંદિપભાઇ પાટડીયા પુજા અર્ચના કરશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પ્રભુદાસ શાંતિલાલ પારેખ શિલ્પા લાઇક સ્ટાઇલ, ડો. હેમાંગભાઇ વસાવડા મધુરમ હોસ્પિટલ, ઓશકભાઇ ઝીંઝુવાડીયા રાધિકા જવેલર્સ, નવિનતભાઇ ચુનીલાલ પાટડીયા, નાયબ ચેરિટી કમિશ્નર અમદાવાદ સંજયભાઇ ઇશ્વરલાલ વાગડીયા પૂર્વ મેટલ પ્રોસેસિંગ કંપની ભાયાભાઇ સાહોલીયા પ્રમુખ પ્રવિણભાઇ કાનાબાર રાજકોટ ગોલ્ડ ડીર્લર્સ એશોસિએશન મનિષભાઇ પાટડીયાઘ બિલ્ડર વૈભવભાઇ ચોકસી, કાન્તિલાલ બાબુલાલ વાગડીયા, અરવિંદભાઇ પાટડીયા, કનુભાઇ પાટડીયા, રિતેશભાઇ પારેખ, વિરેનભાઇ પારેખ, નલિનભાઇ પાટડીયા, ઢોલરાવાળા મનોજભાઇ પાટડીયા, બિલ્ડર મનિષભાઇ પાટડીયા વકીલ કેતનભાઇ પાટડીયા, વકીલ કિશોરભાઇ બારભાયા, હિતેષભાઇ પાટડીયા, દશરથભાઇ પારેખ,હિતેશભાઇ ચોકસી, પ્રશાંત ચોકસી મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ યોગીનભાઇ છનીયારા પ્રમુખ રાજકોટ મશીન ટુલ્સ એસોસીએશન જીતુભાઇ જોષી મહામંત્રી નવજીવન વિકલંગ સેવાશ્રય હળવદ ચંદ્રેશભાઇ ફિચડીયા, કેતનભાઇ પાટડીયા, શૈલેષભાઇ પાટડીયા, રવિકાન્ત વાગડીયા, હસુભાઇ રાાણપરા, રાજુભાઇ કુકડીયા, હસુભાઇ આડેસરા, મુકેશભાઇ પાટડીયા, નયનભાઇ રાણપરા, હસુભાઇ મોડેસરા, નિલેશભાઇ મોડેસરા તથા મહિલા અગ્રણી પ્રફુલાબેન સોની ધારા આડેસરા, નિશાબેન રાણપરા, નેહાબેન ધકાણ વિગેરે ઉપસ્થિત રહેશે.
તા. ર૭ રવિવાર ચૈત્ર વદ અમાસના સાંજે પ થી ૮ વાગ્યા સુધી વિરાણી હાઇસ્કુલ પાસે નાગર બોર્ડિગ હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હોલ ખાતે કથા ોજાશે. આયોજનને સફળ બનાવવા જીજ્ઞેશ એન. વાગડીયા, કલ્પેશભાઇ પાટડીયા, સંદિપભાઇ જડીયા, વિજયભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ પાટડીયા ઢોલરાવાળા હસ્મિતાબેન પાટડીયા,નરેન્દ્રભભાઇ પાટડીયા, હિતેનભાઇ પાટડીયા, રાજુભાઇ પાટડીયા,સુમિતભાઇ વાગડીયા, ચત્રભુજભાઇ વાગડીયા, પરેશભાઇ પાટડીયા, ધવલભાઇ પાટડીયા તથા કમિટી મેમ્બર વિમલભાઇ વાગડીયા, ભવિનભાઇ વાગડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, મિલનભાઇ આડેરા, નિકેશભાઇ વાગડીયા, હિતેશભાઇ પાટડીયા, સંદિપભાઇ પાટડીયા, કમલેશભાઇ પાટડીયા, હિતેશભાઇ વાગડીયા, મિલનભાઇ પાટડીયા, હાર્દિક પાટડીયા, ડો. રવિભાઇ પાટડીયા, દિલીપભાઇ માંડલિયા, વિશાલભાઇ પાટડી, તેજશભાઇ પારેખ, પરેશભાઇ પાારેખ, ભાવેશભાઇ પારેખ, મનીષભાઇ પાટડીયા, નવીનભાઇ વાગડીયા, મનીષભાઇ વાગડીયા, આશિષ પાટડીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:36 PM IST)










