News of Monday, 28th April 2025
શુક્રવારે બેચરભા પરમાર ચોક નામકરણ, મહા રક્તદાન કેમ્પ અને સંતવાણી લોકડાયરો
બેચરભા પરમારની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે

રાજકોટઃ સમાજ શ્રેષ્ઠી રાજપૂત સમાજ અગ્રણી સ્વ.બેચરભા પાંચાભા પરમાર ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા.૨/૫/શુક્રવારના રોજ શ્રદ્ધાંજલિ રૂપે એમના પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પ તથા ભવ્ય સંતવાણી લોકડાયરો અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શ્રી બેચરભા પાંચાભા પરમાર ચોક નામકરણ યોજાશે સવારે ૧૦ કલાકે ચોક નામકરણ, સવારે ૧૦ વાગ્યાથી ૧વાગ્યા સૂધી મહા રક્તદાન કેમ્પ તથા રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી લોકડાયરો કુવાડવા રોડ ડી માર્ટ સામે ઙ્કશ્રી બેચરભા પરમાર ચોકઙ્ઘ રાજકોટ ખાતે યોજાશે જેનુ જાહેર નિમંત્રણ સર્વેને પાઠવવામાં આવે છે.
સંતવાણી લોકડાયરામાં શ્રી હરેશદાન ગઢવી, શ્રી અનુભા ગઢવી, શ્રી વિવેક સાંચલા, શ્રી દેવરાજ ગઢવી ગીર, શ્રી અલ્પાબેન પરમાર, શ્રી વીરસિંહ રાઠોડ ભજન લોક સાહિત્યનું રસપાન કરાવશે.
આ કાર્યક્રમમાં શ્રી પરષોત્તમભાઈ રૂપાલા,શ્રી રામભાઈ મોકરિયા,શ્રી ઉદયભાઈ કાનગડ,શ્રી માધવભાઈ દવે,શ્રી વિજયભાઈ રૂપાણી,શ્રી રમેશભાઈ ટીલાળા,શ્રી ભાનુબેન બાબરીયા,શ્રી દર્શિતબેન શાહ,શ્રી નયનાબેન પેઢડીયા,શ્રી રમેશભાઈ રૂપાપરા,શ્રી ભરતભાઈ બોદ્યરા,શ્રી જયમીનભાઈ ઠાકર, શ્રી કમલેશભાઈ મીરાણી,શ્રી મુકેશભાઈ દોશી, શ્રી મોહનભાઈ કુંડારીયા,શ્રી દુર્લભજીભાઈ દેથરિયા,શ્રી નીતિનભાઇ ભારદ્વાજ,શ્રી કશ્યપભાઈ શુક્લ,શ્રી નરેન્દ્રસિંહ જાડેજા,શ્રી અશ્વિનભાઇ મોલીયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી સુરેન્દ્રસિંહ વાળા,શ્રી પુષ્કરભાઈ પટેલ,શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી હીરેનભાઈ ખીમાણીયા,શ્રી દિલીપભાઈ લુણાગરિયા, શ્રી મનીષભાઈ રાડિયા,શ્રી પ્રદીપભાઈ ડવ,શ્રી વલ્લભભાઈ દુધાત્રા,શ્રી કાળુભાઈ કુંગસીયા, શ્રી હાર્દિકભાઈ ગોહેલ, શ્રી રસીલાબેન સાકરીયા,શ્રી પરેશભાઈ પીપળીયા,શ્રી કંકુબેન ઉધરેજા,શ્રી પરેશભાઈ પીપળીયા ભ્ભ્ ,શ્રી ભાવેશભાઈ દેથરિયા,શ્રી કિશોરભાઈ રાઠોડ,શ્રી અજયભાઈ પરમાર,શ્રી સંદીપસિંહ ડોડીયા,શ્રી સહદેવસિંહ ડોડીયા,શ્રી જયપાલસિંહ ચાવડા,શ્રી ધનરાજસિંહ રાઠોડ,શ્રી નીલેશસિંહ ડોડીયા,શ્રી વિજયભાઈ વાંક,શ્રી કિશનભાઈ ટીલવા,શ્રી કંકુબેન ઉધરેજા, શ્રી રાજેશ્વરીબેન ડોડીયા,શ્રી સોનલબેન સેલારા, શ્રી કીર્તિબા રાણા,શ્રી લીલુબેન જાદવ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં ભક્ત ભૂષણ સંત શ્રી જનકસિંહજી સાહેબ છલાળા, બ્રહ્મા કુમારી શ્રી રેખાદીદી, ડી.સીપી શ્રી સજનસિંહ પરમાર સાહેબ, ડી.સી.પી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ, શ્રી વિજયસિંહ સોલંકી દાદા બાપૂ ધામ પછમ,શ્રી નરેન્દ્રસિંહ પંવાર રતલામ,શ્રી જિતેન્દ્રસિંહ ભાટી જેસલમેર,શ્રી નરેશભાઈ પટેલ ખોડલ ધામ,શ્રી મૈલેશભાઈ ઉકાણી બાન લેબ્સ,શ્રી લાભભાઈ ખીમાણીયા,શ્રી દ્યનશ્યામ હેરભા,શ્રી ખીમજીભાઈ મકવાણા,શ્રી બાબુભાઈ માટીયા તેમજ
શ્રી રાજપૂત સમાજના સામાજિક અગ્રણીશ્રીઓ શ્રી લક્ષ્મણસિંહજી યાદવ,શ્રી વિક્રમસિંહજી પરમાર GRCA,શ્રી રમેશસિંહ ચૌહાણ,શ્રી ધીરુભા ડોડીયા,શ્રી બલદેવસિંહ સિંધવ,શ્રી રણજીતસિંહ દાહીમા,શ્રી રમેશસિંહ ચાવડા, શ્રી ભરતસિંહ ચુડાસમા,શ્રી વિક્રમસિંહ પરમાર નાગરિક બેંક ડિરેક્ટર,શ્રી ગોવિંદસિંહ પરમાર,શ્રી મહેશસિંહ રાજપૂત,શ્રી દોલુભા ડોડીયા, શ્રી કલુભા હેરમા,શ્રી પ્રવિણસિંહ હેરમા,શ્રી અજિતસિંહ ચૌહાણ,શ્રી જયેશસિંહ ડોડીયા,શ્રી રણજીતસિંહ વાઢેર,શ્રી ધીરુભા રાઠોડ,શ્રી જયસુખસિંહ રાઠોડ,શ્રી ભગીરથસિંહ ડોડીયા એડવોકેટ,શ્રી વિજયસિંહ જાદવ કોડીનાર, શ્રી હિંમતસિંહ રાઠોડ મોગલધામ,શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા,શ્રી દિલીપસિંહ પરમાર સુરત, શ્રી ભરતસિંહ બારડ બરોડા,શ્રી દિલીપસિંહ બારડ સાણંદ,શ્રી અરવિંદસિંહ જાદવ આદલસર,શ્રી રામજીભા સોલંકી રાપર,શ્રી ભરતસિંહ પરમાર રાપર,શ્રી મૂળજીભા ગોહિલ વાવ, ડો શ્રી ઉદયસિંહ રાજપૂત લવાણા,શ્રી ગોવિંદસિંહ પરમાર વરતેજ,શ્રી દીપસંગજી ડોડીયા વરતેજ, ડો શ્રી વિજયસિંહ પરમાર, શ્રી ભાવસિંહ ડોડીયા,શ્રી પરેશસિંહ ડોડીયા ખાસ ખબર ન્યૂઝ,શ્રી હરૂભા નકુમ,શ્રી દેવુભા ડોડીયા,શ્રી ખીમજીભા રાઠોડ,શ્રી રમેશસિંહ મકવાણા, શ્રી કિશોરસિંહ વાઢેર, શ્રી મૌલિકસિંહ વાઢેર,શ્રી રમણીકસિંહ ચોહાણ,શ્રી અરવિંદસિંહ પરમાર,શ્રી દિલીપસિંહ સાકરીયા,શ્રી પ્રવિણસિંહ સિંધવ,શ્રી જયદીપસિંહ ડોડીયા,શ્રી યુવરાજસિંહ ડોડીયા, શૈલેષસિંહ પરમાર ઉપસ્થિત રહેશે.
સ્વ.શ્રી પાંચાભા કાળાભા પરમાર પરિવાર તથા સ્વ.શ્રી બેચરભા પાંચાભા પરમાર પરિવારના શ્રી ચંદુભા બેચરભા પરમાર,શ્રી હરીશસિંહ બેચરભા પરમાર,શ્રી દર્શનસિંહ બેચરભા પરમાર, શ્રી દક્ષરાજસિંહ બેચરભા પરમાર તરફથી નિમંત્રણ અપાયું છે.
(2:34 PM IST)










