<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટ માર્કેટ યાર્ડમાં 132 ક્વિન્ટલ કાચી કેરીની આવક:જાણો લીંબુ- તરબૂચ સહિતના લેટેસ્ટ ભાવ

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો : ગૃહિણીઓના બઝેટ પર અસર

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

 

(1:59 PM IST)