<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સીટી બસની ક્ષતિઓ ચકાસવા ફેકટ ફાઇન્‍ડિંગ કમિટી બનાવાયઃ તુષાર સુમેરા

રિપોર્ટ મળ્‍યા બાદ કાર્યવાહી થશે

રાજકોટઃ સીટી બસ અંગે મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્‍યુ હતુ કે , બસ ક્ષતિઓ ચકાસવા ફેકટ ફાઇન્‍ડિંગ  કમિટી બનાવી છે આ કમિટીમાં વિવિધ નિષ્‍ણાતો પણ છે. રિપોર્ટ આપશે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. રિપોર્ટ મળે તેના પરથી પણ કાર્યવાહી કરશું હવે બસની સ્‍થિતિ માટે કાયમ ફેકટ ફાઇન્‍ડિંગ કમિટી રહેશે. તેમજ બંધ થવા સહિતની બાબત પર સુપરવિઝન રાખશે.

(3:27 PM IST)