તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 5th May 2025
૪પ% ઉમેદવારો ગેરહાજર રહેતા સમય, શકિત અને સામગ્રીનો વ્યય

રાજકોટ : ગઇકાલે મનપામાં જુ. કલાર્કની ભરતી માટે લેખીત પરીક્ષા યોજાઇ હતી. જેમાં ૧ર૮ જગ્યાઓ માટે ૬૦,પરપ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી.
આ પરીક્ષામાં ૬૦,પરપ પૈકી ર૭,૯ર૭ એટલે કે ૪પ ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા. અગાઉની પરીક્ષા કેન્દ્રો, ર-ઝોનના પેપર તથા સુપરવિઝન માટે સ્ટાફની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હોય.
ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલ સામગ્રી, સમય અને શકિતનો વ્યય થયો હતો. તંત્ર દ્વારા હવે આગામી સમયમાં આ બાબતે પણ કંઇક વિચારવું પડશે.
(3:58 PM IST)










