News of Tuesday, 6th May 2025
રાજકોટમાં હોર્ડીંગ બોર્ડનું પ્રિ-મોનસુન ફીટનેસ ટેસ્ટ : ૭૦ એડ એજન્સીને નોટીસ

રાજકોટઃ ગઇકાલે જોરદાર પવન અને વરસાદના કારણે અમદાવાદ અને વડોદરામાં હોર્ડીંગ બોર્ડ ઉડયા : જેથી રાજકોટમાં હોર્ડીંગ બોર્ડનું પ્રિ મોન્સુન ચેકીંગ શરૂ : કુલ ૭૦ એડ એજન્સીના પ૬ર હોર્ડીંગ બોર્ડને નોટીસઃ સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટ રજુ કરવા, લાઇટવાળા બોર્ડ હોય તેને ઇલેકટ્રીકલ સેફટી સર્ટી. રજુ કરવા નોટીસઃ ૧ જુન સુધીમાં સર્ટીફીકેટ સબમીટ કરવા તાકીદઃ રાજકોટમાં ૩પર પ્રાઇવેટ માલીકીના હોર્ડીંગ અને ર૧૦ ટેન્ડર સાઇટ મળી કુલ પ૬ર હોર્ડીંગ બોર્ડઃ એસ્ટેટ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી : એડ એજન્સીઓમાં દોડધામ.
(2:47 PM IST)










