<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવમાં મોટો વધારો

જાણો રાજકોટ યાર્ડમાં કાચી કેરી,સક્કરટેટી,તરબૂચ બટેટા,ડુંગળી સુરણ સહિતના શું રહ્યા ભાવ

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમકેરી કાચી500600લીંબુ10003000સાકરટેટી100250તરબુચ100250બટેટા250400ડુંગળી સુકી60300ટમેટા160300સુરણ14001800કોથમરી200400મુળા300450રીંગણા240560કોબીજ80200ફલાવર460700ભીંડો280500ગુવાર6001200ચોળાસીંગ460900ટીંડોળા3001000દુધી240400કારેલા240450સરગવો160300તુરીયા300800પરવર7001000કાકડી240500ગાજર440500વટાણા14001700ગલકા300500બીટ260360મેથી200400ડુંગળી લીલી300500આદુ700800મરચા લીલા300500મકાઇ લીલી140240ગુંદા250500

(1:29 PM IST)