<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના

 

રાજકોટઃ શ્રી નરસિંહ મહેતાની જન્‍મ જયંતિ નિમિતે હાટકેશજન દ્વારા પુષ્‍પ વંદના મહાનગરપાલિકા નિર્મિત રામકૃષ્‍ણનગર ગાર્ડન સ્‍થિત કાંસ્‍ય પ્રતિમાને પુષ્‍પાંજલી તેમજ વૈષ્‍ણવ જનનું સમૂહ ગાન પરંપરાગત રીતે ગાય નરસિંહ મહેતાનો જય જય કાર કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય અને મેયર તેમજ કોર્પોરેશનના અન્‍ય અધિકારીઓ અને નાગર જ્ઞાતિના જુદી જુદી સંસ્‍થાઓના હોદેદારો તેમજ અન્‍ય જ્ઞાતિજનો હાજર રહયા હતા.

(4:08 PM IST)