<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ભૂપેન્‍દ્રભાઈ સાથે જૈન ધર્મમાં પ્રવર્તતી શિથિલાચાર-જીવદયા અંગે ચર્ચા કરતા જૈન જર્નાલીસ્‍ટ એસોસીએશનના હોદેદારો

રાજકોટઃ ઓલ ઈન્‍ડિયા જૈન જર્નાલિસ્‍ટ એસોસીએશનના રાષ્‍ટ્રીય સ્‍થાપક પ્રમુખ હાર્દિક હુંડિયા (મો.૯૭૬૯૬ ૧૧૧૧૧)ના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને મળ્‍યા અને જૈન ધર્મમાં પ્રવર્તતી શિથીલાચાર અને જીવદયા અંગે ચર્ચા કરી. તેમની સાથે મહાવીર શ્રીશ્રીમલ, આનંદ દોશી, રાકેશ શાહ, નવીન દોશી, હાર્દિક શાહ હતા.(૪૦.૪૧)

(3:29 PM IST)