News of Wednesday, 14th May 2025
અકિલા ન્યુઝ : રાષ્ટ્રીય એકતા માટે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ દ્વારા રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરવા રાજકોટના બહુમાળી ભવન ચોકથી નીકળી ભવ્ય તિરંગા યાત્રા, ભારતીય જવાનોએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા લોકોમાં અનેરો ઉત્સાહ, જુઓ તિરંગા યાત્રા લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(6:15 PM IST)










