News of Thursday, 15th May 2025
ભગવતીપ્રસાદ પંડયાના સુપુત્ર ચિ.નિરવના શુભલગ્ન ચિ.ભુમિકા સાથે રંગેચંગે સંપન્ન

રાજકોટઃ અકિલા પરિવારના ભગવતીપ્રસાદભાઈશંકરભાઈ પંડયાના સુપુત્ર ચિ.નિરવકુમારના શુભલગ્ન જામનગર નિવાસી કિશોરભાઈ રવીશંકરભાઈ દવેની સુપુત્રી ચિ.ભુમિકા સાથે રંગેચંગે સંપન્ન થયેલ છે. આ પ્રસંગે અકિલાના ચીફ એડીટર શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલા પરિવારના બહેન શ્રીમતિ સ્મિતાબેન સુનિલકુમાર રાયચુરા તથા પરિવારજનો સહિત વિવિધ મહાનુભાવોની હાજરીમાં લગ્ન આનંદમય સાથે પરિપૂર્ણ થયેલ
(2:50 PM IST)










