<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

નગરપાલિકાઓમાં સેનેટરી ઇન્‍સપેકટરની ૧પ૦ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા

 

રાજકોટ, તા. ૧પઃ રાજયની જુદી જુદી  નગરપાલિકાઓમાં સેનેટરી ઇન્‍સપેકટરની ૧પ૦ જેટલી જગ્‍યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પ્રક્રિયા થશે. જગ્‍યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે અરજી  કરવા માટે ૧પ દિવસની મુદત આપવામાં આવશે. સરકારના નીતિ-નિયમ મુજબ પસંદ થયેલા ઉમેદવારોએ જુદી જુદી જગ્‍યાઓ પર નિમણૂક આપવામાં આવશે. સેનેટરી ઇન્‍સપેકટરની ભરતી માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની જાહેરાત એક બે દિવસમાં જ પ્રસિધ્‍ધ થાય તેવી શકયતા છે

(3:55 PM IST)