News of Friday, 16th May 2025
અકિલા ન્યુઝ : BJP નેતા વિજય શાહ દ્વારા દેશની દીકરી સોફિયા અન્સારી પર કોમેન્ટ કરતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોસ્ટર પર જૂતા મારી પોસ્ટર સળગાવાયા, BJP નેતાનું રાજીનામાંની માંગ સાથે વિરોધ પ્રદર્શન. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(2:07 PM IST)










