<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ ગુનેગારના ઘર પર ફેરવાયું બુલડોઝર, અજય પરસોંડા નામના ગુનેગાર સામે રાજકોટ પોલીસની કાર્યવાહી, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(5:47 PM IST)