<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ પોલીસ નું મેગા ડીમોલેશન, 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ નું ડીમોલેશન શરુ, મર્ડર, ચોરી, લૂંટ, ચિલ ઝડપ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર, કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યા નું ડીમોલેશન કરાયું, વિગતો આપતા DCP જગદીશ બાંગરવા. : જુઓ વિડિઓ

(1:56 PM IST)