<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ ગોંડલ પાસે ચાલતા નેશનલ હાઈવેના કામમાં સેફ્ટીની સુવિધાનો ઉલાળીયો, નેશનલ હાઈવે ઓથોરીટીના કામમા સેફટીની સુવિધાઓ ન હોવાથી ખાડામાં ખાબકતા બાઈક સવારો, હાઈવેના ખોદાણમાં રોજેરોજ ખાડામાં ખાબકતા બાઈક સવારોના CCTV આવ્યા સામે, ગુંદાળા ચોકડીથી અર્જુન હોટલ સામે બે બાળકો સાથેનો બાઈક સવાર પરિવાર ખાડામાં ખાબક્યો હોવાના CCTV આવ્યા સામે. : જુઓ વિડીયો

(3:33 PM IST)