<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ ચોમાસાને લઈને મહાનગરપાલિકાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી, સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા વોકળા સફાઈ અને હોર્ડિંગ બોર્ડ ની સુરક્ષાને લઈને પણ સમીક્ષા કરવામાં આવી, હોર્ડિંગ બોર્ડને લઈને એજન્સીઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવાયો છે, વરસાદી પાણી ભરાશે કે નહીં એ અંગે કહેવું મુશ્કેલ, રાજકોટ ભૌગોલિક રીતે ઊંધી રકાબી જેવું છે, થોડા ટાઇમના ગાળામાં જ પાણી ઉતરી જાય છે, છતાં વરસાદની તીવ્ર અસર અને પાણી ના ભરાય એ માટે અમે કામગીરી કરીશું. જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન :જુઓ વિડીયો

(2:07 PM IST)