<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ગોંડલ ચોકડી નજીક બે ટ્રક- બસ વચ્ચે અકસ્માત : ટ્રક પલટી ખાઈ ગયો :જુઓ વિડીયો

ગોંડલ:ગોંડલ ચોકડી નજીક બે ટ્રક અને એક બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ટ્રક પલટી ખાઈ ગયો હતો વાહન વ્યવહારને પણ અસર પડી હતી ગોંડલ તાલુકા પોલીસ ટીમે આવીને કાર્યવાહી કરી હતી.(તસ્વીર ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:48 AM IST)