<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

અદ્યતન આર્ટ ગેલેરી

 

શહેરના રેસકોર્ષ સંકુલમાં આવેલ ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી મનપા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે આ આર્ટ ગેલેરી ખુલ્લી મુકવામાં આવનાર હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:41 PM IST)