News of Tuesday, 10th June 2025
વટ સાવિત્રી પૂજન

પતિના દીર્ઘાયુ માટે મહીલાઓ વટસાવિત્રીનું વ્રત રાખે છે. આ દિવસે વડની પૂજા કરી દોરા સાથે પ્રદક્ષિણા કરે છે અને પતિના જીવન સ્વાસ્થ્ય માટેની કામના કરે છે. આજે જેઠ સૂદ પૂનમના મહીલાઓ ઉપવાસ રાખે છે અને નવા વષા ધારણ કરી વડનું પૂજન કરે છે. શહેરના જુદા જુદા સ્થળોએ આવેલ મંદિરોમાં વ્રતધારી બહેનોએ વટસાવિત્રીનું પૂજન કર્યુ હતુ. તસ્વીરમાં પૂજન કરતી મહીલાઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા
(2:15 PM IST)










