News of Thursday, 12th June 2025
વોર્ડ નં.૪ની ખોડલધામ સોસાયટીના રસ્તા ટનાટન બનશે : મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં ખોડલધામ સોસાયટીમાં મેટલીંગ કરવાના કામનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયા તથા શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયાના હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન કાળુભાઈ કુગસિયા, વોર્ડ નં.૪ કોર્પોરેટર અને કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળિયા, વોર્ડ પ્રભારી જે.ડી.ભાખર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, દિલીપભાઈ બોરીચા, રામદેવભાઈ ભેસજાળીયા, રામભાઈ બિહારી, રાજશ્રીબેન માલવીયા, જ્યોતિબેન જાદવ, હિતેશભાઈ પીપળીયા, વર્ષાબેન વાળા, અજયભાઈ લોખીલ, રવિભાઈ ડાંગર, સંજયભાઈ ગોસ્વામી, મહેશભાઈ મિયાત્રા, હિતેશભાઈ મઠીયા, દિલીપભાઈ વાઘેલા, કાલીભાઈ વાઘેલા, લાલાભાઈ નાટડા, બોદુભાઈ, અનીશભાઈ પઠાણ, સમીરખાન પઠાણ, હિતેશભાઈ પીપળીયા, કલ્પેશભાઈ પીપળીયા, બાવનજીભાઈ, દિનેશભાઈ પીપળીયા, પંકજભાઈ દુધાગરા, કાથાભાઈ પાનસેરીયા, દિલીપભાઈ રંગાણી, ધર્મેશભાઈ ગઢીયા, વિપુલભાઈ પરસાણા, મુકેશભાઈ પીપળીયા, રસિકભાઈ પોકર, તેજાભાઈ રામાણી, ભરતભાઈ રંગાણી, સંજયભાઈ ઢોલરીયા, જીતુભાઈ હરસોડા, મનિષાબેન રંગાણી, પ્રવિણાબેન ગોંડલિયા, મનીષાબેન પીપળીયા વગેરે ઉપસ્થિત રહેલ.
(3:40 PM IST)










