<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અકિલા ન્યુઝ : ગુજરાતના પનોતા પુત્ર કોમનમેન અને ગુજરાતના પુર્વમુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના ઘરે પડોસીઓ ભેગા થયા, લોકોમાં ઘેર શોકની લાગણી ફેલાઈ છે, જુઓ લાઈવ દ્રશ્યો વિજયભાઈ રૂપાણીના ઘરે થી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(5:29 PM IST)