તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Friday, 13th June 2025
આપણા પરિવારના સભ્ય ગુમાવ્યાની પીડાનો અનુભવઃ મનિષ રાડીયા

રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક મનિષભાઇ રાડીયાએ જણાવ્યું છે કે એક ખૂબ સરળ અને ઉષમાભર્યા-સૌના મિત્ર સમાન વિજયભાઇના નિધનથી ‘આપણા પોતાના' પરિવારના સભ્યને ગુમાવ્યાની પીડાનો અનુભવ થઇ રહ્યો છે. ઇશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના ઓમ શાંતિ
(4:32 PM IST)










