તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Friday, 13th June 2025
વિજયભાઇ રૂપાણી સાથેના સંસ્મરણો...

પડધરીઃ પ્રખર વકતા, પ્રખર રાષ્ટ્રવાદી, કરૂણામયી અને હસમુખા કદાવર નેતા વિજયભાઇ રૂપાણીના નિધનના સમાચાર અત્યંત આઘાતજનક છે.
‘‘ અકિલા'' સાથેના આત્મીય પારીવારીક નાતો કાયમી એક સંભારણું બની ગયું'' છે. અમદાવાદ પ્લેન દુઘર્ટના માં હતભાગી મૃતકોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી તસ્વીરમાં ‘‘અકિલા''ના પડધરીના પત્રકાર મનમોહનભાઇ બગડાઇ સાથે વિજયભાઇ રૂપાણી ‘‘અકિલા''નું વાંચન કરતા નજરે પડે છે.
(3:55 PM IST)










