News of Friday, 13th June 2025
પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યાઃ વિજયભાઇને મનીષ રાડીયાએ ભાવાંજલી આપી

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇના આકસ્મીક નિધનથી મનપાના દંડક અને વોર્ડ નં. રના કોર્પોરેટર મનીષ રાડીયાએ ભારે હૃદયે શ્રદ્ધાંજલી અર્પતા જણાવેલ કે, એક ખૂબ સરળ અને ઉષ્માભર્યા-સૌના મિત્ર સમાન વિજયભાઇના નિધનથી ‘આપણા પોતાના' પરિવારના સભ્યને ગુમાવ્યાની પીડાનો અનુભવ થઇ રહ્યો છે. ઇશ્વર સદ્દગતના આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના
(4:13 PM IST)










