<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક :જાણો અનાજ. કઠોળ અને શાકભાજીના આજે શું રહ્યા ભાવ

જાણો કેટલા જથ્થાની આવક અને સૌથી ઊંચામાં અને નીચામાં શું હતા ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ શું રહ્યાં જે જાણવું રસપ્રદ રહેશે 

(7:08 PM IST)