તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 16th June 2025
સેલ્ફી વિથ વિજયભાઇ......

રાજકોટ- સોૈરાષ્ટ્રના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નામ આગળ ‘સ્વર્ગસ્થ' લખવાનુ ગમતુ નથી, પરંતુ કુદરત પાસે જીવ માત્ર પામર બની જાય છે. સ્વ.વિજયભાઇ રૂપાણી સાથે ‘અકિલા'ના ફોટોગ્રાફર સંદિપ બગથરીયાએ લીધેલી તસ્વીર ‘‘સેલ્ફી વિથ વિજયભાઇ'' તરીકે ફોટો ફોલ્ડરમાં હંમેશ માટે ‘સેવ' થઇ ગઇ છે.(
(3:04 PM IST)










