<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

પછાત જાતિઓની સંસ્‍થામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ચાલુ

 

રાજકોટઃ લોકસેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલીત સંસ્‍થાઓમાં અનુ. જાતિ, અનુ. જનજાતિ તથા બક્ષીપંચ અને અતિપછાત જાતિઓના વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનો માટે પ, સ્‍ટાર સગવડો સાથે પ્રવેશ ચાલું છેઃ (૧) આશ્રમશાળા માલીયાસણ ધો. ૧ થી૮ કુમાર અને કન્‍યા (મો. ૯૭૨૪૧ ૨૩૧૦૧),(ર) કુમાર છાત્રાલય, માલીયાસણ ધો. ૯ થી ૧ર (મો.૯૩૭૫૭ ૦૧૫૩૭),(૩) ડાલીબાઇ કન્‍યા છાત્રાલય રાજકોટ, ધો.૮ થી ૧ર (મો. ૯૨૨૮૭ ૪૮૦૮૯) ઉપર પ્રવેશ મેળવવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓના વાલીઓએ સંપર્ક કરવા જણાવાયું છે.

(3:42 PM IST)