News of Wednesday, 25th June 2025
હિરાસર એરપોર્ટઃરાજકોટ-સૌરાષ્ટ્રના લોકોને મોટો ફટકોઃ ર૭ જુનથી એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ ફલાઇટસ બેમુદતી બંધ

રાજકોટ-સૌરાષ્ટ્રની પ્રજાને મોટો ફટકો પડયો છે આગામી શુક્રવાર-ર૭ જુનથી એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ વચ્ચેની સવારની ફલાઇટ બેમુદતી બંધ કરવાની જાહેરાત કરી છેઃ મેઇનટેનન્સ સહિતના અપાતા કારણોઃ પ્રવાસીઓ-ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલઃ હિરાસર શરૂ થયું ત્યારથી અનેક વિવાદો
(11:41 AM IST)










