News of Monday, 30th June 2025
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક યથાવત : ઘઉં લોકવનના એક મણના 492 થી 528 : ઘઉં ટુકડાના 496 થી 564
રાજકોટ માર્કેટયાર્ડમાં બટેટા સહિત અન્ય શાકભાજીના ભાવમા સિઝન પ્રમાણે ફેરફારો : બટેટાના એક મણના 180 થી 361 રૂપિયા

રાજકોટ તા.૩૦ : રાજકોટ માર્કેટયાર્ડમાં આજની ઘઉંની આવક અને તેના ભાવ જાણીએ.રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવીએ.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
રાજકોટ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1300 1658
ઘઉં લોકવન 492 528
ઘઉં ટુકડા 496 564
જુવાર સફેદ 650 800
જુવાર લાલ 650 880
જુવાર પીળી 350 450
બાજરી 390 433
તુવેર 1095 1324
ચણા પીળા 975 1110
ચણા સફેદ 1320 2000
અડદ 1176 1422
મગ 1310 1601
વાલ દેશી 500 1076
ચોળી 1311 1950
મઠ 1500 2000
વટાણા 1680 2230
રાજમા 1000 1468
સીંગદાણા 1350 1500
મગફળી જાડી 940 1150
મગફળી જીણી નવી 965 1200
તલી 1400 2070
એરંડા 1250 1327
અજમો 900 1480
સુવા 900 1150
સોયાબીન 750 830
સીંગફાડા 1030 1335
કાળા તલ 2650 3476
લસણ 850 1350
ધાણા 1100 1375
ધાણી 1110 1500
વરીયાળી 800 1282
જીરૂ 3550 4000
રાય 1180 1400
મેથી 800 1240
ઇસબગુલ 900 1335
કલોંજી 2670 3999
રાયડો 1130 1235
રજકાનું બી 4400 5800
ગુવારનું બી 935 985
રાજકોટ માર્કેટયાર્ડમાં બટેટા સહિત અન્ય શાકભાજીના ભાવ જાણીએ.સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
લીંબુ 100 650
બટેટા 180 361
ડુંગળી સુકી 111 325
ટમેટા 300 550
સુરણ 1400 1600
કોથમરી 600 1200
રીંગણા 300 700
કોબીજ 200 300
ફલાવર 300 700
ભીંડો 750 1000
ગુવાર 1200 1600
ચોળાસીંગ 1400 1800
ટીંડોળા 500 1200
દુધી 300 600
કારેલા 500 800
સરગવો 200 1300
તુરીયા 800 1200
પરવર 400 700
કાકડી 800 1250
ગાજર 400 650
ગલકા 500 700
બીટ 330 520
મેથી 1000 1600
ડુંગળી લીલી 1100 1400
આદુ 650 850
મરચા લીલા 800 1000
મકાઇ લીલી 200 420
(4:45 PM IST)










