તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Wednesday, 9th July 2025
આંગણવાડીના બહેનોનું વિરોધ પ્રદર્શનઃ

આજે શહેરની વિવિધ આંગણવાડીઓના બહેનો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા, હોસ્પીટલ ચોક ખાતે વિવિધ પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારની તસ્વીરમાં એકઠા થયેલ આંગણવાડીના મહિલા કાર્યકરો, સુત્રોચ્ચાર પોકારતા આગેવાનો નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા
(3:30 PM IST)










