<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આર્યસમાજ હાથીખાનાના સ્‍થાપનાના પ૦ વર્ષ નિમિતે વેદ સપ્‍તાહ

અંતર્ગત યજુર્વેદ પારાયણ મહાયજ્ઞ પંડિત જ્ઞાનેન્‍દ્ર શાષાી, આચાર્ય રામદેવજી શાષાી, મુનિ સત્‍યજીતજી, સ્‍વામી વિવેકાનંદજી પરિવ્રાજકના વકતવ્‍ય

રાજકોટઃ આર્યસમાજ દ્વારા માયાણીનગર ખાતે તા. ર૭ રવિવારથી તા.૩૦ ઓગસ્‍ટ રવિવાર સુધી દરરોજ સવારે ૭:૩૦ થી ૯:૩૦ તથા સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાક સુધી યજુર્વેદ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, કાર્યક્રમની વિગત જોઇએ તો બ્રહ્મસ્‍થાને :  પં. જ્ઞાનેન્‍દ્ર શાષાી (આર્યસમાજ રાજકોટનાં પુરોહિત) તા. ર૭,ર૮ જુલાઇ (રવિ, સોમ), શ્રી આચાર્ય રામદેવજી શાષાી (ઉપદેશક મહાવિદ્યાલય ટંકારા) તા. ર૯ જુલાઇ (મંગળ), શ્રી મુનિ સત્‍યજીત (વાનપ્રસ્‍થ સાધક આશ્રમ, રોજડા, ગુજરાત) તા. ૩૦, ૩૧ જુલાઇ તથા ૦૧ ઓગષ્‍ટ (બુધ, ગુરૂ અને શુક્રવાર બપોર સુધી), શ્રી સ્‍વામી વિવેકાનન્‍દજી  પરિવ્રાજક (દર્શન યોગ મહાવિદ્યાલય, રોજડા, ગુજરાત) તા. ૦૧, ૦ર,૦૩ ઓગષ્‍ટ (શુક્ર, બપોરથી અને રવિવાર બપોર પુર્ણાહુતિ સુધી)

ઉપરોકત મહાનુભાવો પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપશે. પૂર્ણાહુતિ તા. ૦૩ ઓગસ્‍ટ રવિવાર બપોરે ૧રઃ૩૦ કલાકે થશે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે ફોન નં. ૦ર૮૧ ર૩૬૦૩૩૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(2:44 PM IST)