News of Wednesday, 23rd July 2025
રાજકોટમાં રેળા-ઝાપટાનો દોર

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જોવા મળે છે દરમિયાન આજે રેળા-ઝાપટાનો દોર ચાલુ છે. વાદળછાયા વાતારવરણ વચ્ચે હવામાન ખાતામાં બપોરે ૨:૩૦ વાગ્યા સુધીમાં ૪.૪ મી.મી. વરસાદ નોંધાયો છે. તાપમાન ૨૭.૪ ડીગ્રી, પવન ૧૨ કિ.મી. અને ભેજનું પ્રમાણ ૯૪ ટકા છે.
(3:58 PM IST)










