<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

જીવને શિવત્‍વ સાથે જોડવાનો શ્રાવણ માસ

ભારતીય પરંપરાએ શિવને અલૌકિક ઐશ્વર્યના સ્‍વામિ તરીકે ઉપાસ્‍યા છે. શિવ ત્‍યાગી,વૈરાગી, સર્વજ્ઞ સર્વ કલાઓના આદિગુરૂ સર્વ વિદ્યાઓના પ્રેરક અને નટરાજ-રાજ છે. એમની આરાધનારોદ્ર સૌમ્‍ય ઉભયવિદ્ય સ્‍વરૂપે થયેલી છે.

વેદના સાતમંડળ પાઠમાં સુકતનો બારમો  મિત્ર શિવ આરાધના અને મૃત્‍યુંજય મંત્ર તરીકે અનેરો છે, પ્રદીર્ધષાોત્રના ૭૬  શ્‍લોકો વાયુપુરાણસ્ત્રોત્રમાં ભૂમિ શિવનાચરણો, વીકલ્‍પનાઓવણી લેવામાં આવી છે.

નિગુણ, નિરાકાર, પરમાત્‍માનું સામગ્રીથી પૂજન થાય કેવળ મનમાં નીヘય કરીને શીવજીની પુજા કરવીએ ઉત્તમ પુજા  ભારતીય પરંપરામાં આ-કારાદિ વર્ણમાલામાં શિવના વર્ણન મળે, વર્ણ મલાનો પ્રત્‍યેક શબ્‍દ શીવ છે.

વર્ણો શિવના ડમરુંના નાદમાંથી પ્રગટ થયેલા આથી વર્ણ ઉપાસના શિવ આરાધના, સંગીત રત્‍નાકાર ગ્રંથમાં શિવજી સંગીતના આદિગુરૂ વર્ણવાયા પુષ્‍ટિ સંપ્રદાય રૂદ્ર સંપ્રદાય, શુદદ્રા દ્રૈત વેદાંતના આદિ પ્રવર્તક શિવમનાય છે. વળી યોગમાર્ગમાં ના દાનુ સંઘાનનામની ઉર્મી યૌગક્રિયાના શિલ્‍પીના કધર શીવ ધર્નુવેદના આચાર્ય તેમજ શિવજીને જલાભિષેક પ્રિય છે.

(3:01 PM IST)