News of Saturday, 26th July 2025
હર્ષભાઇ સંઘવીનું રાજકોટમાં ઉમળકાભેર સ્વાગત

રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી રાજકોટની મુલાકાતે આવતા સર્કીટ હાઉસ ખાતે શહેર ભાજપ અગ્રણી માધવ દવે, પ્રદેશ અગ્રણી ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઇ ધ્રુવ વગેરેએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ તે સમયની તસ્વીર નજરે પડે છે.
(3:57 PM IST)










