News of Saturday, 9th August 2025
મોડીસાંજે રાજકોટના વાતાવરણમાં પલટો : છેલ્લી એક કલાકથી એકધારા વરસાદથી રસ્તાઓમાં પાણી વહયા
બપોર બાદ અચાનક આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા અને જોરદાર વરસાદ બાદ ફરી મોડીસાંજે અનેક વિસ્તારમાં વરસાદ

મોડીસાંજે રાજકોટના વાતાવરણમાં પલટો છે. છેલ્લી એક કલાકથી એકધારા વરસાદથી રસ્તાઓમાં પાણી વહયા હતા. બપોર બાદ અચાનક આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા અને જોરદાર વરસાદ બાદ ફરી મોડીસાંજે અનેક વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો છે , એકધારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
(7:40 PM IST)










