<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

અકિલા ન્યૂઝ : પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રાજકોટના રામનાથ પરા સ્થિત રામનાથ મહાદેવના ભક્તો માટે પ્રસાદ વિતરણનું ભવ્ય આયોજન, દહીં ચેવડો પ્રસાદનું વિતરણ, જીતુભાઈ મહેતા દ્વારા ભક્તોને પ્રસાદ વિતરણ જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગિયા : જુઓ વિડીયો

(8:59 PM IST)