<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

રાજકોટ એસ.ટી.ને જન્‍માષ્‍ટમી તહેવારો ફળી ગયા આવકમાં જબરો વધારોઃ રોજની ૭પ થી ૮૦ લાખે આવક પહોંચીઃ દરરોજ ૩૦ એકસ્‍ટ્રા બસો

આજથી સાતમ-આઠમના તહેવારો શરૂ થઇ ગયા છે...આજે બોળ ચોથ છે, રાજકોટ એસ.ટી. ડીવીઝનને તહેવારો ફળીભૂત થયા છે...૮૦ થી ૮પ ટકા ઓનલાઇન બુકીંગ થયું છેઃ રાજકોટ સહિત તમામ ડેપો ઉપરથી થઇને રોજની ૩૦થી વધુ એકસ્‍ટ્રા બસો દોડી રહી છે, ગુરૂ-શુક્રમાં આ સંખ્‍યા વધશેઃ ડિવીઝનની આવકમાં જબરો વધારો થયો છે, દરરોજની આવક ૭પ થી ૮૦ લાખે પહોંચી છેઃ રાજકોટથી મોરબી-જૂનાગઢ, કચ્‍છ-ભૂજ-અમદાવાદ તથા દાહોદ-ગોધરા તરફ એકસ્‍ટ્રા બસો દોડાવાઇ રહી છે. 

(3:22 PM IST)